ફેમસ હિન્દી ગીત માં ક ઈ ક નવું ...

મિત્રો,
ઘણાય ને આ સંબોધનથી બ્લડ પ્રેસર વધી જાય છે....!!!:-૦
એક સમાજ દામ્પત્ય જીવન માં સર્વ સામાન્ય ઘટના છે કે .... વેકેશન ક્યા? ક્યારે ?  મને બાહર લ ઈ જતા નથી ....  ક્યાંક જ ઈ એ
આ મતલબ નાં ૩ ગીતો લ ઈ એ...
તેની સંગીત ક્વોલીટી વિષે બે  મત નથી..... અત્યંત સુંદર અને કર્ણપ્રિય છે....પસંદગીના છે.....
થોડા નજીક છે..... કોઈ તેના વિષે   આડું અવળું બોલે તો ટીકા પણ ના ચાલે.... છતાય ચાલો થોડું રમુજ વાળું જોઈ એ  ....  આ હાસ્ય ના નામે    ઘણું કહી શકાતું હોય છે હોંકે !!!
૧  जीत ही लेङ्गे बाज़ि  हम तुम ....
२ आजा सनम मधुर चान्द्नी  मे ....
३ मान्ग के सातः तुम्हारा मैने   मान्ग लिया संसार.....

આ દરેક ગીત માં   છોકરી ને ક્યાંક જવું છે...... પ્લાન થાય છે..... છોકરી હિમત બતાવે છે...... લાગણીનો ઉભરો બતાવે છે...... ઘણી વખત છોકરો શરૂઆત કરે છે.... ફરવા જવાની  પણ   પાણી માં    સાવ પાણીમાં  બેસી જાય છે   ગે ગે  ફે   ફે   આં   આ   ઇઇ  ઇઆઅ  ઈઇ    કરવા લાગી જાય છે......
અને  દુબાઈ કે હોંગકોંગ જવાના બદલે..... કાંકરિયાનું ચક્કર નસીબ થાય તોય   ઘણું.........
https://www.youtube.com/watch?v=LL4xDOhE8bAhttps://www.youtube.com/watch?v=LL4xDOhE8bA film clip
૧ પ્યાર કાં બંધન તૂટેના   એવું રફી સાહેબ   ગાય છે  ( સ્ક્રીન ઉપર  ધર્મેન્દ્ર ) આઓ કહી હમ જાયે    ખો જાયે....જેવી શરૂઆત પણ કરે   છે........ પણ પાછા શરતો પર આવી જાય છે.....
' તું મેરે લિયે  મેં  તેરે લિયે.....  ઇસ દુનિયા કો ઠુકરાયે......કહે છે.... દુર બસલે  દિલ કી જન્નત.... કહે છે.....
પાછું ક્યાય ફરવા જવાનું આવતુજ નથી...... શબ્દોની માયાજાળ માં
ખતમ એ ઝગડે હો જાયે....!!!! પણ ગાય છે....!!!!! પિક્ચર જેને યાદ ન હોય તો  હિરોઈન સરલા મેહતા છે.....!!!!  ગીત શરુ  રફીજી કરે છે...... અને   ઓપરેશન નો સાથી  અચાનક જ આવીને સ્ક્રબ થઇ ને જોડાઈ જાય તેમ  લતા  એક અંતર નાં અંતે ... કે  તેના પુરાથવાના વખતેજ જોડાઈ જાય છે....
મતલબ કે   માની જાય છે... ( ફિલ્મ ની વાર્તા માં બીજા વળાંક છે..... આતો માની લ્યો કે   ફરવા જવાની બાબત માં કૈક રિસામણા થયા  છે...).
મિલને કી ખૂશી  ..... ના મિલનેકા   ગમ...  ખતમ એ જઘડે હો જાયે...........ગાય છે..... ખેલ અધૂરા છુંટેનાં ગઈ ને સમાધાન થઇ જાય છે..... દુબઈ થી શરુ કરેલું ..... ક્યાંક આબુ કે   કચ્છ માં સેટ થઇ જાય છે......


અહિયા તો  राजकपूर नो प्रस्ताव छे के   आजा सनम मधुर चाँदनी ...........             વળી  નરગીસ ગાય છે કે...... ले चल तू मुझे  तारो के  पार   लगता नहीं है दिल यहाँ.......
તો ક્યાંક   બાહર  ગામ એરપોર્ટ પર ચાંદ તારા મતલબ કે હવાઈ સફર...... નાં બદલે..... ચાંદકા ડોલા સજે , ધૂમ તારો મેં મચે ,,,, દેખ કે દુનિયા કહે   પ્યાર મેં દો દિલ મિલે   કહીને   વાતો માં ફોસલાવી લે છે....... પેલીને  બિચારીને   પ્લેન માં જવું હોય છે....... એટલે તો તારો કે પાર કહે છે...... ખેર....... આગળ કીધું તેમ.... સેટ થઇ જવાય છે..
3.
દિલીપ કુમાર નીજ  પ્રપોસલ છે કે...... दिल् जवा ओर ऋत हसिन  चल युन्ही चल्दे कही...વૈજંતી માલા  રિસ્પોન્સ આપે છે કે ,,,,तु चाहे लेचल् कही तुज पे है मुज को यकि
તો  દિલીપ કુમાર    ઓં ઓ  ઓ ઓ ઓ   આ આ આ  આ   કરીને વાત ઉડાવી દે છે....!!!!!!ફરવા જાવાનીજ તો   બિચારી   ફરી   આબુ કે સાપુતારા.......
વૈજંતી બિચારી ગાય કે   આશ મિલી   અરમાન મિલા  
અને દિલીપકુમાર દહેજ ની વાત કરે છે....????????    કે   જીનેકા સામાન મિલા......!!!!!!
   ભારતના હિન્દી યુગલ ગીતો માં   અવ્વલ નંબરે પોપુલર થયા છે..... પણ .... જરા   જાળવીને તે વખતની સંતાડેલી કરકસર  જોવાનું  માણવાનું ચૂકશો નહિ.....
આવો જુલમ  પુરુષો કરતાજ આવ્યા છે...... ગીતો માં પણ નથી લ ઈ જ ઈ શકતા તો વાસ્તવિકતા માં તો ક્યાંથી લ ઈ જાય ??????
ડૉ હરકાંત જી જોષી.

Comments

Post a Comment