Posts

ફેમસ હિન્દી ગીત માં ક ઈ ક નવું ...

Image
મિત્રો, ઘણાય ને આ સંબોધનથી બ્લડ પ્રેસર વધી જાય છે....!!!:-૦ એક સમાજ દામ્પત્ય જીવન માં સર્વ સામાન્ય ઘટના છે કે .... વેકેશન ક્યા? ક્યારે ?  મને બાહર લ ઈ જતા નથી ....  ક્યાંક જ ઈ એ આ મતલબ નાં ૩ ગીતો લ ઈ એ... તેની સંગીત ક્વોલીટી વિષે બે  મત નથી..... અત્યંત સુંદર અને કર્ણપ્રિય છે....પસંદગીના છે..... થોડા નજીક છે..... કોઈ તેના વિષે   આડું અવળું બોલે તો ટીકા પણ ના ચાલે.... છતાય ચાલો થોડું રમુજ વાળું જોઈ એ  ....  આ હાસ્ય ના નામે    ઘણું કહી શકાતું હોય છે હોંકે !!! ૧  जीत ही लेङ्गे बाज़ि  हम तुम .... २ आजा सनम मधुर चान्द्नी  मे .... ३ मान्ग के सातः तुम्हारा मैने   मान्ग लिया संसार..... આ દરેક ગીત માં   છોકરી ને ક્યાંક જવું છે...... પ્લાન થાય છે..... છોકરી હિમત બતાવે છે...... લાગણીનો ઉભરો બતાવે છે...... ઘણી વખત છોકરો શરૂઆત કરે છે.... ફરવા જવાની  પણ   પાણી માં    સાવ પાણીમાં  બેસી જાય છે   ગે ગે  ફે   ફે   આં   આ   ઇઇ  ઇઆઅ  ઈઇ    કરવા લાગી જાય છે...... અને  દુબાઈ કે હોંગકોંગ જવાના બદલે..... કાંકરિયાનું ચક્કર નસીબ થાય તોય   ઘણું......... https://www.youtube.com/watch?v=LL4xDOhE8bA htt